કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે ભારતના હિલિયમના પુરવઠા પર કાપ મૂક્યો છે ? ફ્રાંસ ચીન અમેરિકા રશિયા ફ્રાંસ ચીન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? UNESCAP વર્લ્ડ બેંક IMF ADB UNESCAP વર્લ્ડ બેંક IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો છે 154 112 121 142 154 112 121 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ? ટ્રીટમેન્ટ ટ્રેસિંગ ટેસ્ટિંગ ટેગિંગ ટ્રીટમેન્ટ ટ્રેસિંગ ટેસ્ટિંગ ટેગિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'હંસ ન્યૂજનરેશન' શું છે ? બે સીટવાળું તાલીમ વિમાન ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર એક પણ નહીં બે સીટવાળું તાલીમ વિમાન ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લૉન્ચ કરી છે ? SEBI 15મું આયોજન પંચ સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ SEBI 15મું આયોજન પંચ સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP