કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ' વટહુકમ મુજબ અપીલ અધિકારીની સત્તા ___ ને આપવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગૃહ મંત્રાલય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગૃહ મંત્રાલય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF)ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2015 વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2012 વર્ષ 2015 વર્ષ 2009 વર્ષ 2018 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જારી ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ-2021 ની 15મી આવૃત્તિમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 156 112 140 78 156 112 140 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ચેરનોબિલ પરમાણુ પાવર સ્ટેશન કયા દેશમાં આવેલું છે ? જાપાન યુક્રેન ઈરાન રશિયા જાપાન યુક્રેન ઈરાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચે આપેલા વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. આપેલ બંને તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. આપેલ બંને તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 5 કરોડ 10 કરોડ 8 કરોડ 1 કરોડ 5 કરોડ 10 કરોડ 8 કરોડ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP