કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું મૂળનામ શું હતું ? ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ નિર્વનિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું Receivables Exchange of India (RXIL) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? MSME વીમા આપેલ તમામ કૃષિ MSME વીમા આપેલ તમામ કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ઈન્ટેગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) શરૂ કરવામાં આવ્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં RBIએ ભારતનું નવું ઈન્ફલેશન ફોરકાસ્ટ મોડલ રજૂ કર્યું છે, તે અનુસાર નવા મોડલને 3 બોક્સમાં વિભાજિત કરાયું છે. જેમાં ___ નો સમાવેશ થતો નથી. ચુકવણી સમતુલા બ્લોક નિકાસ બ્લોક ઈંધણ બ્લોક રાજકોષીય બ્લોક ચુકવણી સમતુલા બ્લોક નિકાસ બ્લોક ઈંધણ બ્લોક રાજકોષીય બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP