કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મહેન્દ્રગિરિને બાયોસ્ફીયર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. મહેન્દ્રગિરિ કયા રાજ્યમાં આવેલું છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

IIT, દિલ્હી
IIT, બોમ્બે
IISc, બેંગલુરુ
IIT, મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC) દ્વારા તેના અધિકારીઓનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી મર્યાદિત કરાયો છે ?

3 વર્ષ
6 વર્ષ
5 વર્ષ
4 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ?

લદાખ
સિક્કિમ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP