કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાંથી 'એટન' નામનું પ્રાચીન નગર શોધવામાં આવ્યું ? ઈજિપ્ત ગ્રીસ ઈટાલી ઓસ્ટ્રેલિયા ઈજિપ્ત ગ્રીસ ઈટાલી ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT ખડગપુર IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? જાપાન ચિલી બ્રાઝિલ ઇંગ્લેન્ડ જાપાન ચિલી બ્રાઝિલ ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 23 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ધ વર્લ્ડ ઈન 2030 : પબ્લિક સર્વે રિપોર્ટ' જારી કરવામાં આવ્યો ? UNESCO વર્લ્ડ બેંક UNDP UNICEF UNESCO વર્લ્ડ બેંક UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ આર. ગાંધી રજનીશ કુમાર અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ આર. ગાંધી રજનીશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP