કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા સ્પેન ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ? સેમસંગ એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક સેમસંગ એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા લૉન્ચ કરવામાં આવેલું HCCR પોર્ટલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? યુનાની આયુર્વેદ યોગ હોમીયોપેથી યુનાની આયુર્વેદ યોગ હોમીયોપેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? કુવૈત સાઉદી અરેબિયા UAE ઓમાન કુવૈત સાઉદી અરેબિયા UAE ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? હિન્દી મરાઠી તેલુગુ બંગાળી હિન્દી મરાઠી તેલુગુ બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિલીવ- વ્હોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી' પુસ્તક કોણે લખ્યું છે ? સુરેશ રૈના શેન વોટસન રવિચંદ્રન અશ્વિન રિકી પોન્ટિંગ સુરેશ રૈના શેન વોટસન રવિચંદ્રન અશ્વિન રિકી પોન્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP