કમ્પ્યુટર (Computer)
સમગ્ર લખાણ ને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
લખાણના અક્ષરોને ( ઘાટા ) BOLD કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
કમ્પ્યુટર (Computer)
MS Excel માં A2 નામના સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઇ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?