ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તારો છે ? 3 6 4 5 3 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? 392 221 226 323 392 221 226 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 16 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 16 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP