કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની નવી પ્રજાતિનું નામ કયા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું ? દેવેન્દ્ર ફડણવીશ આદિત્ય ઠાકરે શરદ પવાર ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીશ આદિત્ય ઠાકરે શરદ પવાર ઉદ્ધવ ઠાકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિશ્વ ઓટીઝમ જાગરૂકતા' દિવસ ક્યારે મનાવાય છે ? 1 એપ્રિલ 2 એપ્રિલ 31 માર્ચ 3 એપ્રિલ 1 એપ્રિલ 2 એપ્રિલ 31 માર્ચ 3 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? IMF UNESCAP ADB વર્લ્ડ બેંક IMF UNESCAP ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ચીન વિયેતનામ સિંગાપુર ઈન્ડોનેશિયા ચીન વિયેતનામ સિંગાપુર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. બેંક રેટ : 4.25% કેશ રિઝર્વ રેશિયો : 3.50% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% બેંક રેટ : 4.25% કેશ રિઝર્વ રેશિયો : 3.50% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP