કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ મિસાઈલ હુમલાથી ભારતીય નૌકાદળ જહાજોને રક્ષણ આપવા સ્વદેશી ઢબે એડવાન્સ ચેફ ટેકનોલોજી વિકસાવી છે ? ડિફેન્સ લેબોરેટરી જોધપુર આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ હિંદુસ્તાન એરોનોટિક્સ લિ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી ડિફેન્સ લેબોરેટરી જોધપુર આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ હિંદુસ્તાન એરોનોટિક્સ લિ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? UNESCAP વર્લ્ડ બેંક ADB IMF UNESCAP વર્લ્ડ બેંક ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ___ ને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે ? રાજીવકુમાર અશોક લવાસા સુશીલચંદ્ર સુનિલ અરોરા રાજીવકુમાર અશોક લવાસા સુશીલચંદ્ર સુનિલ અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશને રૂ.1000 કરોડના ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) PS Zoroaster આપ્યા ? મોરેસિયસ શ્રીલંકા માલદીવ સેશેલ્સ મોરેસિયસ શ્રીલંકા માલદીવ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) UNESCO દ્વારા વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા ચેતન સાકરિયા વિરાટ કોહલી ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા ચેતન સાકરિયા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP