કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? નેપાળ મ્યાનમાર શ્રીલંકા ભારત નેપાળ મ્યાનમાર શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? જર્મની ભારત અમેરિકા ફ્રાંસ જર્મની ભારત અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અરવિંદ કુમાર સામંત ગોપાલ સુબોધ કુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના અરવિંદ કુમાર સામંત ગોપાલ સુબોધ કુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા ધીરૂભાઈ પરીખ કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ? કુમાર અને કવિલોક કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કુમાર કુમાર અને કવિલોક કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ? NHAI NITI આયોગ DRDO SECI NHAI NITI આયોગ DRDO SECI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? NASA ISRO સ્પેસએક્સ CNES NASA ISRO સ્પેસએક્સ CNES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP