કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ? ગણિત અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ઈતિહાસ ગણિત અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MACS 1407' શું છે ? ડાંગરની જાત કપાસની જાત સોયાબીનની જાત ઘઉંની જાત ડાંગરની જાત કપાસની જાત સોયાબીનની જાત ઘઉંની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? પીટર હિલ આલોક શર્મા જોન કેરી સર ડેવિડ એટનબરો પીટર હિલ આલોક શર્મા જોન કેરી સર ડેવિડ એટનબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? ચેમ્પિયન ઓફ ધ અર્થ સાસાકાવા પુરસ્કાર આપેલ તમામ SEED પુરસ્કારો ચેમ્પિયન ઓફ ધ અર્થ સાસાકાવા પુરસ્કાર આપેલ તમામ SEED પુરસ્કારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) DRDO દ્વારા વિકસિત NETRA સોફ્ટવેરમાં NETRAનું પૂરું નામ જણાવો. નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ નેશનલ ટ્રેડ એનાલિસિસ નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ નેશનલ ટ્રેડ એનાલિસિસ નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? એલન મસ્ક એન્ડી જેસી અખ્તર શૌયબ જેફ બેજોજ એલન મસ્ક એન્ડી જેસી અખ્તર શૌયબ જેફ બેજોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP