કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT ગુવાહાટી IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT ગુવાહાટી IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? મ્યાનમાર ભારત શ્રીલંકા નેપાળ મ્યાનમાર ભારત શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2012 વર્ષ 2017 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2017 વર્ષ 2009 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ? રૂ.50,000 રૂ.1 લાખ રૂ.10,000 રૂ.5000 રૂ.50,000 રૂ.1 લાખ રૂ.10,000 રૂ.5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP