કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? NASA ESA સ્પેસએક્સ રોસ્કોસ્મોસ NASA ESA સ્પેસએક્સ રોસ્કોસ્મોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ? જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? ઓડીશા હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઓડીશા હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડૉ. કૃતિ કે. કારંત વર્ષ 2021ના વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ માટે પસંદ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બન્યા છે તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? વન વિજ્ઞાન કેન્દ્ર વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ વન વિજ્ઞાન કેન્દ્ર વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? પુડુચેરી દિલ્હી જમ્મુ કાશ્મીર લદાખ પુડુચેરી દિલ્હી જમ્મુ કાશ્મીર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP