ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પરિવર્તન આયોગ આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પરિવર્તન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 64 આર્ટિકલ – 57 આર્ટિકલ – 63 આર્ટિકલ – 61 આર્ટિકલ – 64 આર્ટિકલ – 57 આર્ટિકલ – 63 આર્ટિકલ – 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 9મો બંધારણીય સુધારો 1958 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ? એપ્રિલ – મે માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ એપ્રિલ – મે માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP