કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આ રસીનું નામ નોડાવેક-R છે. સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ રસીનું નામ નોડાવેક-R છે. સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? અફઘાનિસ્તાન નેપાળ કિર્ગિસ્તાન માલદીવ અફઘાનિસ્તાન નેપાળ કિર્ગિસ્તાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? અમેરિકા ભારત ફ્રાંસ જર્મની અમેરિકા ભારત ફ્રાંસ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ? અજિત ડોવાલ ભરત કર્નાડ શિવશંકર મેનન હર્ષવર્ધન શ્રૃંગલા અજિત ડોવાલ ભરત કર્નાડ શિવશંકર મેનન હર્ષવર્ધન શ્રૃંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP