કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિની ઓળખ કરવા અને તેની શોધી કાઢવામાં મદદ કરવા માટે 'આઈડી આર્ટ' નામની મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? UNDP ICJ UNESCO INTERPOL UNDP ICJ UNESCO INTERPOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 7 મે, 2021ના રોજ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ મનાવાયો હતો. BROની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1970 1969 1960 1995 1970 1969 1960 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદકુમાર મિશ્રા અનુપમ આનંદ પી. ડી. વાઘેલા ડી. એસ. શર્મા આનંદકુમાર મિશ્રા અનુપમ આનંદ પી. ડી. વાઘેલા ડી. એસ. શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 2003 વર્ષ 1998 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 2003 વર્ષ 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 12 મે 15 મે 13 મે 14 મે 12 મે 15 મે 13 મે 14 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. A-76 K-76 H-76 S-76 A-76 K-76 H-76 S-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP