ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
આપેલ માંથી કોઈ પણ નહીં
જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ?

અનુચ્છેદ - 214
અનુચ્છેદ - 202
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

3જી જાન્યુઆરી
16મી જાન્યુઆરી
9મી ફેબ્રુઆરી
11મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે
ગોપાલકૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP