કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. H-76 S-76 A-76 K-76 H-76 S-76 A-76 K-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેટલા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ રોકવા માટે વન સ્ટોપ સેન્ટર (OSCs) સ્થાપિત કરાશે ? 8 15 5 9 8 15 5 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Energy Frontier Award 2020 કોને મળ્યો છે ? સપ્નકુમાર દત્તા બી સેસીકરન રતનકુમાર સિંહા સી.એન.આર. રાવ સપ્નકુમાર દત્તા બી સેસીકરન રતનકુમાર સિંહા સી.એન.આર. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? એમેઝોન સ્પેસએક્સ એક્સિઓમ સ્પેસ બ્લૂ ઓરિજિન એમેઝોન સ્પેસએક્સ એક્સિઓમ સ્પેસ બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ? મક્કા મદીના બગદાદ યેરુશેલમ મક્કા મદીના બગદાદ યેરુશેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP