કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? WHO GAVI આપેલ તમામ UNICEF WHO GAVI આપેલ તમામ UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સ્વતંત્રતા સેનાની HS દોરેસ્વામીનું નિધન થયું, તેઓ કયું સમાચાર પત્ર ચલાવતા હતા? ઈન્ડિપેન્ડેન્ટ પૌરવાણી સોમપ્રકાશ બહિષ્કૃત ભારત ઈન્ડિપેન્ડેન્ટ પૌરવાણી સોમપ્રકાશ બહિષ્કૃત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ‘મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ? 28 મે 27 મે 26 મે 29 મે 28 મે 27 મે 26 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 30 મે 29 મે 28 મે 31 મે 30 મે 29 મે 28 મે 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠન દ્વારા DEFENDER-Europe 21 સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ? NATO SAARC ASEAN OECD NATO SAARC ASEAN OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP