કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ?

ભૌતિકશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
ગણિત
ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ?

રશિયા
અમેરિકા
ઈંગ્લેન્ડ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા વિમાનનું ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું ?

સ્પેસએક્સ
ઓર્બિટલ ઈનસાઈટ
બ્લૂ ઓરિજિન
સ્ટ્રેટોલૉન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP