કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ?

બાંગ્લાદેશ
પાકિસ્તાન
માલદીવ
ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ?

પી. ડી. વાઘેલા
ડી.પી. અગ્રવાલ
પી.સી. પંત
આર.એસ. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP