કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જુન મહિનાના બીજા અઠવાડિયાથી ભારતના કઈ હોસ્પિટલ દ્વારા સ્પુતનિક-વી ની રસી આપવાની શરૂ કરવામાં આવશે ? હિન્દુજા મહત્તમ એપોલો ફોર્ટિસ હિન્દુજા મહત્તમ એપોલો ફોર્ટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? ભારત નેપાળ મ્યાનમાર શ્રીલંકા ભારત નેપાળ મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગૂગલ ફેસબુક માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આ રસીનું નામ નોડાવેક-R છે. સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ રસીનું નામ નોડાવેક-R છે. સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે સામૂહિક રસીકરણ અભિયાનને ક્રશિંગ ધ કર્વ નામ આપ્યું ? કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP