કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વૈશાલી એસ. હિવાસેને કયા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના પ્રથમ મહિલા અધિકારી બન્યા ? CAPF ITBP BRO CRPF CAPF ITBP BRO CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. કે. બાલાચંદર દાદાસાહેબ ફાળકે ઋષિ કપૂર સત્યજીત રે કે. બાલાચંદર દાદાસાહેબ ફાળકે ઋષિ કપૂર સત્યજીત રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 8000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.આ યોજના કેન્દ્ર સરકાર ___ સમયગાળા માટે શરૂ કરી છે. વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? ડો હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની નરેંદ્ર મોદી અમિત શાહ ડો હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની નરેંદ્ર મોદી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં સ્પુટનિક-વી ની રસીની કિંમત શું હશે ? 1195 રૂપિયા 1500 રૂપિયા 1200 રૂપિયા 800 રૂપિયા 1195 રૂપિયા 1500 રૂપિયા 1200 રૂપિયા 800 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ઈરાન ચીન USA ઈઝરાયેલ ઈરાન ચીન USA ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP