ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

વિનિય-પિટ્ટીકા
અભિધમ્મ-પિટ્ટીકા
સુત્રપિટ્ટીકા
જાતકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહનરાય
બી.જી. તીલક
લાલા લજપતરાય
શહીદ ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

જનસંઘ
સ્વતંત્ર પાર્ટી
કોંગ્રેસ
સોશ્યાલીસ્ટ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP