કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડી. એસ. શર્મા અનુપમ આનંદ આનંદકુમાર મિશ્રા પી. ડી. વાઘેલા ડી. એસ. શર્મા અનુપમ આનંદ આનંદકુમાર મિશ્રા પી. ડી. વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા વિમાનનું ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું ? સ્ટ્રેટોલૉન્ચ ઓર્બિટલ ઈનસાઈટ સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન સ્ટ્રેટોલૉન્ચ ઓર્બિટલ ઈનસાઈટ સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે તમામ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ પર વ્યાપક વિવરણ પ્રદાન કરવા માટે 'આકાંક્ષા' નામક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MACS 1407' શું છે ? ઘઉંની જાત સોયાબીનની જાત ડાંગરની જાત કપાસની જાત ઘઉંની જાત સોયાબીનની જાત ડાંગરની જાત કપાસની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 2003 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? ESA NASA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ ESA NASA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP