કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત કયા દેશ સાથે 'નોમાડિક એલિફન્ટ' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજે છે? રશિયા મોંગોલિયા નેપાળ ભૂટાન રશિયા મોંગોલિયા નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા રાજ્યમાં 56 કિલોવોટ એમ્પિયરનો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું ? સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? જર્મની ઈઝરાયલ ફ્રાંસ ઈરાન જર્મની ઈઝરાયલ ફ્રાંસ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP