કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાઈમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? અરુણાચલ પ્રદેશ આસામ ઓડિશા મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક (SDSN) દ્વારા જારી સતત વિકાસ રિપોર્ટ 2021 (SDR 2021) માં ભારતનું સ્થાન ___ છે. 135 119 120 117 135 119 120 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? ચીન જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન-4B હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો ? જાપાન ચીન ઈરાન ઈઝરાયેલ જાપાન ચીન ઈરાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP