ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-215
અનુચ્છેદ-217
અનુચ્છેદ-214
અનુચ્છેદ-216

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મંત્રીમંડલના હિતમાં
સરખા મત થાય ત્યારે
મુખ્યમંત્રી કહે તો
વિપક્ષના નેતા વિનંતી કરે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ?

એમ.એચ. કણિયા
મોતીલાલ સેતલવાડ
સી. રાજગોપાલાચારી
એ.એસ.એહમદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

36
38
39
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP