કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'નૉલેજ ઈકોનોમી મિશન' લૉન્ચ કર્યું છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવાય છે ? 5 જૂન 3 જૂન 6 જૂન 2 જૂન 5 જૂન 3 જૂન 6 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ગુજરાતનાં કયા જીલ્લામાં સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી ર્કટલ-ફીડ પ્લાન્ટ શરૂ કરાયો ? અમદાવાદ સાબરકાંઠા કચ્છ રાજકોટ અમદાવાદ સાબરકાંઠા કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ? મર્લિન બુથ ડેવિડ ડિયોપ ઓલ્ગા રેવન સિત્સી ડાંગરેમ્બા મર્લિન બુથ ડેવિડ ડિયોપ ઓલ્ગા રેવન સિત્સી ડાંગરેમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? સુરેશ મુકુંદ પ્રભુ દેવા રેમો ડિસોઝા ટેરેન્સ લુઈસ સુરેશ મુકુંદ પ્રભુ દેવા રેમો ડિસોઝા ટેરેન્સ લુઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP