કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? રસીકરણ કાર્યક્રમ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન અમેરિકા ફ્રાંસ રશિયા જાપાન અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા ચૂંટણી બોન્ડ જારી કરવાની દરખાસ્ત કયા વર્ષે કરાઈ હતી ? વર્ષ 2019 - 20 વર્ષ 2014 - 15 વર્ષ 2011 - 12 વર્ષ 2017 - 18 વર્ષ 2019 - 20 વર્ષ 2014 - 15 વર્ષ 2011 - 12 વર્ષ 2017 - 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું Receivables Exchange of India (RXIL) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? કૃષિ MSME વીમા આપેલ તમામ કૃષિ MSME વીમા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ? જાપાન ચીન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા જાપાન ચીન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP