કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ કયા શહેરમાં જારી કરવામાં આવ્યા ? અમદાવાદ હૈદરાબાદ ગાઝિયાબાદ ભોપાલ અમદાવાદ હૈદરાબાદ ગાઝિયાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? મરાઠી ઉડિયા બંગાળ ગુજરાત મરાઠી ઉડિયા બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? અમદાવાદ ગાંધીનગર ભાવનગર સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ભાવનગર સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની મેજબાની કયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કરશે ? હરિયાણા અને પુડુચેરી હરિયાણા અને જમ્મુ કાશ્મીર ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને દિલ્હી હરિયાણા અને પુડુચેરી હરિયાણા અને જમ્મુ કાશ્મીર ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નાસાના પરસિવરન્સ રોવરે મંગળ ગ્રહ પર કયો વાયુ બનાવ્યો ? નાઈટ્રોજન હાઈડ્રોજન ઓક્સિજન મિથેન નાઈટ્રોજન હાઈડ્રોજન ઓક્સિજન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર ચેતન સાકરિયા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર ચેતન સાકરિયા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP