ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે.

હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI)
આપેલ બંને
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ?

ભારતીય સ્ટેટ બેન્ક
પંજાબ નેશનલ બેંક
બેંક ઓફ બરોડા
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ?

પ્રાથમિક
ગ્રેજ્યુએટ
માધ્યમિક
K.G.I.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP