કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ બંને નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (SIPRI)ના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે ? ઈઝરાયેલ ચીન રશિયા અમેરિકા ઈઝરાયેલ ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 મુજબ ___ ના રોજ આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા ઘોષિત કરી હતી. 16 એપ્રિલ 14 એપ્રિલ 11 એપ્રિલ 15 એપ્રિલ 16 એપ્રિલ 14 એપ્રિલ 11 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? સ્પેન અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન સ્પેન અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 66મા ફિલ્મફેર એવોડ્ર્સ અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP