સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? પ્રવાહી અચળ વાયુ ઘન પ્રવાહી અચળ વાયુ ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? બેરોમીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર માઈક્રોમીટર બેરોમીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 12, 144 6, 72 12, 120 10, 100 12, 144 6, 72 12, 120 10, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માહિતીના વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી સૌથી વધુ અસરકારક કયું છે ? કેબલ રેડિઓવેવ્સ્ ઓપ્ટિકલ ફાઈબર માઈક્રોવેવ્સ્ કેબલ રેડિઓવેવ્સ્ ઓપ્ટિકલ ફાઈબર માઈક્રોવેવ્સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? MCF-બેંગલોર SAC-અમદાવાદ VSSC-થુમ્બા SDSC-શ્રી હરિકોટા MCF-બેંગલોર SAC-અમદાવાદ VSSC-થુમ્બા SDSC-શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ? નાઈટ્રોજન કાર્બન - ડાયોક્સાઈડ પ્રાણવાયુ હાઇડ્રોજન - સલ્ફાઈડ નાઈટ્રોજન કાર્બન - ડાયોક્સાઈડ પ્રાણવાયુ હાઇડ્રોજન - સલ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP