સામાન્ય વિજ્ઞાન (General Science)
વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે ?

આમાંથી એક પણ નહીં
સાદો કાચ
બહિર્ગોળ
અંતર્ગોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ?

એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ
ઝીંક ફોસ્ફાઈડ
કોસ્ટિક સોડા
મોરથુથુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP