કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે રસ્તાઓ પર ડ્રાઈવરલેસ કાર ચલાવવાની પરવાનગી આપી ? ઈંગ્લેન્ડ સ્વીડન ફ્રાંસ જાપાન ઈંગ્લેન્ડ સ્વીડન ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ? ઓથાર ભરચક એકાંત સાંજ પડેને સુનું લાગે લોહી ભીની રાત ઓથાર ભરચક એકાંત સાંજ પડેને સુનું લાગે લોહી ભીની રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ? ચીન રશિયા જર્મની અમેરિકા ચીન રશિયા જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું નેશનલ મિશન ઓન સસ્ટેનિંગ હિમાલય ઈકોસિસ્ટમ (NMSHE)ની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2008 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2010 વર્ષ 2008 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના કેટલા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજના શરૂ કરાઈ છે ? 7 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP