કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
હિમાલયમાં ઉગાડવામાં આવેલા જૈવિક બાજરાની પહેલી ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવશે ?

ડેન્માર્ક
ફિલીપાઈન્સ
નેધરલેન્ડ
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ?

રશિયા
ઈઝરાયેલ
ભારત
ઈટાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ?

મેઘાલય
અરુણાચલ પ્રદેશ
પંજાબ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP