કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કુલદીપસિંહ
રાકેશ અસ્થાના
સામંત ગોયલ
ઋષિકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP