એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપવાની ક્રિયા એટલે ___ માર્ગદર્શન વિકેન્દ્રીકરણ કેન્દ્રીકરણ જવાબદારી માર્ગદર્શન વિકેન્દ્રીકરણ કેન્દ્રીકરણ જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? એકપણ સાચું નથી દસ નવ અગિયાર એકપણ સાચું નથી દસ નવ અગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે નક્કી કરવાની સત્તા ___ ભારત સરકાર સેબી ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારત સરકાર સેબી ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 4% 3% 6% 8% 4% 3% 6% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) યોગ્ય નમૂના દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક તપાસ ___ ઘટાડે છે. ઓડિટરનું કાર્ય ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને ઓડિટરની જવાબદારી બન્નેમાંથી એકેય નહિ ઓડિટરનું કાર્ય ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને ઓડિટરની જવાબદારી બન્નેમાંથી એકેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વિન્ડો-ડ્રેસિંગ એટલે___ ખર્ચમાં કાપ મિલકતોનું વધુ-ઓછુ મૂલ્યાંકન બગાડતી તપાસ પડતરમાં ઘટાડો ખર્ચમાં કાપ મિલકતોનું વધુ-ઓછુ મૂલ્યાંકન બગાડતી તપાસ પડતરમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP