કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજોરી ચિકરી વુડક્રાફ્ટ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

જમ્મુ અને કાશ્મીર
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે e-CARe (ઈ-ક્લિયરન્સ ફોર આફ્ટર લાઈફ રિમેઈન્સ) પોર્ટલ લૉન્ચ કર્યું ?

ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP