ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો. 24, 26 15, 25 20, 24 29, 36 24, 26 15, 25 20, 24 29, 36 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો વિકલ્પ લઈ કરવામાં આવે તો વિકલ્પ (A) 20, 24 = 20-20 / 24-20 = 0/4 = 0 વિકલ્પ (B) 24, 26 = 24-20 / 26-20 = 4/6 = 2/3 વિકલ્પ (B) સાચો જવાબ છે.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) x : y = 3 : 4 હોય તો 7x + 5y : 7x - 5y નો ગુણોત્તર શું આવે ? 3 : 4 21 : 91 51 : 50 41 : 1 3 : 4 21 : 91 51 : 50 41 : 1 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP x : y = 3 : 4 તો x = 3, y = 4 (7x + 5y) / (7x - 5y) = 7(3) + 5(4) / 7(3) - 5(4) = 21+20 / 21-20 = 41/1
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 15, 30 21, 24 12, 24 11, 22 15, 30 21, 24 12, 24 11, 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 · 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાા 4 : 1 થાય ? 4 લીટર 5 લીટર 3 લીટર 6 લીટર 4 લીટર 5 લીટર 3 લીટર 6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 16 28 48 26 16 28 48 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 kg છે. પિતાના વજનના ⅙ ભાગનું પુત્રનું વજન છે તો પિતાનું વજન શોધો. 80kg 60kg 55kg 50kg 80kg 60kg 55kg 50kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP