Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 12 27 9 15 12 27 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ દિલ્હી ગાંધીનગર પોરબંદર અમદાવાદ દિલ્હી ગાંધીનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? એક પણ નહીં ખીર અમૃત ક્ષીર એક પણ નહીં ખીર અમૃત ક્ષીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 26 25 30 28 26 25 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. 1/2 એક પણ નહીં 0(Zero) 1 1/2 એક પણ નહીં 0(Zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP