કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ નેપાળ જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ જાપાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશની નૌસેના સાથે N2N સંવાદ યોજવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કર્યા છે ? જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ફાન્સ જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 24 ઓક્ટોબર, 2021ના રોજ ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 70મો 50મો 60મો 25મો 70મો 50મો 60મો 25મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)ની મર્યાદા રૂ.2 લાખથી વધારીને કેટલી કરી ? રૂ.4 લાખ રૂ.3 લાખ રૂ.5 લાખ રૂ.2.5 લાખ રૂ.4 લાખ રૂ.3 લાખ રૂ.5 લાખ રૂ.2.5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં એશિયન ઈન્ફાસ્ટક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નર્સની છઠ્ઠી વાર્ષિક બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો તેની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? બાંગ્લાદેશ UAE પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ UAE પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણેએ 2022માં નિકાસને 50% સુધી વધારવા માટે ___ નામક ભારત નિકાસ પહેલનું ઉદ્ઘાટન કર્યું. Bharat Niryat ARM-MSME MSME Xports IndiaXports Bharat Niryat ARM-MSME MSME Xports IndiaXports ANSWER DOWNLOAD GUJARATI MCQ APP