કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1997 1989 1993 1985 1997 1989 1993 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો. વીમેન ઈન સ્પેસ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ વીમેન ઈન સ્પેસ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? ઓસ્ટ્રેલિયા નોર્વે જાપાન ચીન ઓસ્ટ્રેલિયા નોર્વે જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ– 243 અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 178 અનુચ્છેદ– 196 અનુચ્છેદ– 243 અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 178 અનુચ્છેદ– 196 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ? એક પણ નહીં ડેવિડ જૂલિયસ અર્ડેમ પટાયાઉટિયન આપેલ બંને એક પણ નહીં ડેવિડ જૂલિયસ અર્ડેમ પટાયાઉટિયન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP