કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

અજંતાની ગુફા
સાંચીનો સ્તુપ
મોઢેરાનું સૂર્યમંદિર
કુંભલગઢનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ?

અરુણાચલ પ્રદેશ
આસામ
પશ્ચિમ બંગાળ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો અરુણ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ કયા દેશમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે ?

બાંગ્લાદેશ
ભૂટાન
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ કોવોવેકસ (Covovax) COVID-19 વેક્સિન લૉન્ચ કરી ?

ભારત બાયોટેક
સનફાર્મા
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા
ડૉ.રેડીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies-ULBs) સુધારા પૂર્ણ કરનારૂં 5મું રાજ્ય કયું બન્યું ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP