કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 12મા DefExpoનું આયોજન ક્યા શહેરમાં કરારો ? ભોપાલ હૈદરાબાદ ગાંધીનગર જયપુર ભોપાલ હૈદરાબાદ ગાંધીનગર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ (9 ઑગસ્ટ) ક્યા મનાવાયો હતો ? ડાંગ સુરત દાહોદ તાપી ડાંગ સુરત દાહોદ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયની પહેલ ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0' યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ? એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? રાહુલ ગાંધી શશી થરૂર રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી શશી થરૂર રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP