કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્જેન્ટિનાએ જર્મનીને હરાવીને 12મો પુરૂષ FIH જૂનિયર હોકી વિશ્વ કપ 2021 જીતી લીધો છે, તેનું આયોજન ક્યાં થયું હતું ? સ્ટુટગાર્ડ, જર્મની લિસ્બન, પોર્ટુગલ ભુવનેશ્વર, ભારત બ્યુનો આયર્સ, આર્જેન્ટિના સ્ટુટગાર્ડ, જર્મની લિસ્બન, પોર્ટુગલ ભુવનેશ્વર, ભારત બ્યુનો આયર્સ, આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા રાજ્યના અખરોટને GI ટેગ આપવાની ભલામણ સ્વીકારી છે ? છત્તીસગઢ ઝારખંડ બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ, 2021' કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? રશિયા સંઘ ઈંગ્લેન્ડ હોંગકોંગ જર્મની રશિયા સંઘ ઈંગ્લેન્ડ હોંગકોંગ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગ્લોબલ આર્મ્સ મેન્યુફેકચરર્સ ઈન 2020: સીપ્રી(SIPRI) રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં ટોપ 50માં કઈ ભારતીય કંપનીએ સ્થાન મેળવ્યું છે ? ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ઈન્ડિયન ઓર્ડનન્સ ફેકટરી લિમિટેડ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈન્ડિયન આર્મ્સ પ્રોડક્શન કંપની લિમિટેડ અદાણી ડિફેન્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી કન્ટ્રોલ્ડ એરિયલ ડિલીવરી સિસ્ટમ (CADS-500)નું પરીક્ષણ કર્યું ? એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP