GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો ગ્રીનીચ (મુખ્ય રેખાંશ - પ્રાઈમ મેરિડિયન) ખાતે બપોરના 12.00 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6:00 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ ___

45 ડિગ્રી પૂર્વ
આપેલ પૈકી કોઈ પણ નહીં
90 ડિગ્રી પશ્ચિમ
45 ડિગ્રી પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે.
12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુવિખ્યાત રાણ-કી-વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ?

માધવી
ઉદયમતી
બકુલાદેવી
અપ્પાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું /સાચાં છે ?

ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જીલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આઈ. એન. એસ. સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે. તે ___ છે.

નેવી રીકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ)
ફ્રિગેટ યુદ્ધ જહાજ
સબમરીન
નૌકાદળ મથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP