Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 1200 ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1092 1209 108 1308 1092 1209 108 1308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 40 20 30 10 40 20 30 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. યમક ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ યમક ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે ? સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બૅન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? વાલ્મીકિ વાલ્મીકી વાલ્મિકિ વાલ્મિકી વાલ્મીકિ વાલ્મીકી વાલ્મિકિ વાલ્મિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સૂક્તિ સુ + ઉકિત સૂ + ઉક્તિ સુત્ + ઉક્તિ સ્વ + ઉક્તિ સુ + ઉકિત સૂ + ઉક્તિ સુત્ + ઉક્તિ સ્વ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP